Today’s Horoscope : આજે ૧૫ ઓક્ટોબર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે ૧૫ ઓક્ટોબર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 15 October 2023, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૫ ઓક્ટોબર ૨૦૨૩, રવિવાર

“તિથિ” – આસો સુદ એકમ

“દિન મહીમા”
આસો શરૂ, શારદીય નોરતાં શરૂ, ઘટસ્થાપના, ગરબો પધરાવવો, માતામહ શ્રાધ્ધ, નોરતું-૧, મહારાજ અગ્રસેન જયંતિ, પારસી ખોરદાદ, આંતર રાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિન, ઇષ્ટી

“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૪૭ થી ૧૮.૧૫

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૧૮.૧૧)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૦૧ – ૯.૨૯
લાભઃ ૯.૨૯ – ૧૦.૫૭
અમૃતઃ ૧૦.૫૭ – ૧૨.૨૪
શુભઃ ૧૩.૫૨ – ૧૫.૧૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૧૫ – ૧૯.૪૭
અમૃતઃ ૧૯.૪૭ – ૨૧.૨૦
ચલઃ ૨૧.૨૦ – ૨૨.૫૨
લાભઃ ૨૫.૫૭ – ૨૭.૨૯
શુભઃ ૨૯.૦૧ – ૩૦.૩૪

રાશી ભવિષ્ય ( Zodiac Signs ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

આ સમાચાર પણ વાંચો : Nine Colors of Navratri: શરદ નવરાત્રીના નવ રંગોનું મહત્વ અને જાણો શું દર્શાવે છે આ 9 રંગ

“કર્કઃ”(ડ,હ)-

લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More