Today’s Horoscope : આજે ૧૬ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 16 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ
૧૬ માર્ચ ૨૦૨૪, શનિવાર

“તિથિ” – ફાગણ સુદ સાતમ

“દિન મહીમા”
કામદા સપ્તમી, ફુલડા સાતમ-લોહાણા, સ્વામી.મંદિર પાટોત્સવ-ગોધરા, વિષ્ટી ૨૧:૩૯થી, હોળાષ્ટક બેઠાં ૨૧:૩૯, રોહિણી, અમૃતસિધ્ધિીયોગ સૂ.ઉ. થી ૧૬:૦૬, નેશનલ વેકસીન દિન, શ્રીરાકેશજી જન્મ ઉત્સવ- નાથદ્વારા

“સુર્યોદય” – ૬.૪૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૪૭ થી ૧૧.૧૭

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૮.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી ૧૭ માર્ચ સવારે ૪.૧૯ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૬.૦૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૮.૧૯)
૧૭ માર્ચ સવારે ૪.૧૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં  ચોઘડિયા ( almanac )

શુભઃ ૮.૧૭ – ૯.૪૭
ચલઃ ૧૨.૪૭ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૭ – ૨૦.૧૭
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૭
અમૃતઃ ૨૩.૧૭ – ૨૪.૪૭
ચલઃ ૨૪.૪૭ – ૨૬.૧૬
લાભઃ ૨૯.૧૬ – ૩૦.૪૬

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More