Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૬ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૬ મે ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અમાસ છે

todays horoscope today 16 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 16 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૬ મે ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

દર્શઅમાસ, શની અમાસ, ભાવુકા અમાસ, વટ સાવિત્રી વ્રત સમાપ્ત (અમાવસ્યા પક્ષ), શનિશ્વર જયંતિ, શ્રીવિઠ્ઠલરાયજી મહારાજ ઉત્સવ – પોરબંદર, કૂલહારીણી કાલીકા પૂજન

 

“સુર્યોદય” – ૦૬.૦૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૨૦ થી ૧૦.૫૭

 

“ચંદ્ર” – મેષ, વૃષભ(૨૨.૪૫)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૪૫ સુધી મેષ રહેશે ત્યારબાદ રાશી વૃષભ હેશે.

 

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા(૧૭.૨૯)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૨૨.૪૫)

રાત્રે ૧૦.૪૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૪૨ – ૦૯.૨૦

ચલઃ ૧૨.૩૫ – ૧૪.૧૩

લાભઃ ૧૪.૧૩ – ૧૫.૫૦

અમૃતઃ ૧૫.૫૦ – ૧૭.૨૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૦૫ – ૨૦.૨૮

શુભઃ ૨૧.૫૦ – ૨૩.૧૨

અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

ચલઃ ૨૪.૩૫ – ૨૫.૫૭

લાભઃ ૨૮.૪૨ – ૩૦.૦૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઈ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કંઈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સંબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન, યોગ, મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

 

Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2026 Donation Rules શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ આ ૫ વસ્તુઓનું દાન ન કરવું, શાસ્ત્રોમાં છે મનાઈ; દાન કરવાનું ટાળો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version