Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૩ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ સાતમ છે

todays horoscope today 16 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 16 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૩

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક સુદ સાતમ

 

“દિન મહીમા”

સંતશ્રી જલારામબાપા જયંતિ, વિરપૂર મેળો, સાવિત્રી જયંતિ, જૈન અઠ્ઠાઈ શરૂ, વૃશ્ચિક સંક્રાતિ ૧૯:૪૪, સંક્રાતિ પૂ.કાળ મધ્યાહન થી સૂર્યાસ્ત, સિધ્ધિયોગ ૨૬:૧૭ સુધી, વિષ્ટી ૨૮:૨૦ સુધી, રાષ્ટ્રીય પત્રકાર દિન, કલ્પાદી, વ્ય.મહાપાત ૦૯:૪૮ થી ૧૫:૨૪

 

“સુર્યોદય” –  ૬.૪૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૫.૫૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૧૧ થી ૦૯.૩૫

 

“ચંદ્ર” – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – શ્રાવણ

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૪૮ – ૦૮.૧૧

શુભઃ ૦૯.૩૫ – ૧૦.૫૯

ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૧

લાભઃ ૧૫.૧૧ – ૧૬.૩૫

અમૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૭.૫૯ – ૧૯.૩૫

લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૩

શુભઃ ૨૬.૦૦ – ૨૭.૩૬

અમૃતઃ ૨૭.૩૬ – ૨૯.૧૨

ચલઃ ૨૯.૧૨ – ૩૦.૪૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પાર પાડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ.

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભદાયક દિવસ.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને .

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Mars Transit in Leo 2026 મંગળનું સિંહ રાશિમાં ગોચર; આ 5 રાશિઓ પર રહેશે માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Auspicious Morning Signs બદલાઈ જશે તમારું નસીબ! સવારે આંખો ખુલતાં જ આ 7 વસ્તુઓ દેખાય તો સમજો ‘અચ્છે દિન’ ખૂબ જ નજીક છે
Exit mobile version