Today’s Horoscope : આજે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 17 February 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ
૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪, શનિવાર

“તિથિ” – મહા સુદ આઠમ

“દિન મહીમા”
મા ખોડીયાર જયંતિ, સદગોપાળાનંદ સ્વામી.પ્રાગ્ટય, જવાળામુખી યોગ ૦૮:૧૭ સુધી, દુર્ગાષ્ટમી, જૈનઅજીતનાથ જન્મ, અમૃતસિધ્ધિયોગ ૦૮:૪૬થી સૂ.ઉ.,દગ્ધયોગ ૦૮ઃ૧૭થી સૂ.ઉ. , સ્થિરયોગ સૂ.ઉ.થી ૦૮:૪૬

“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૯ થી ૧૧.૨૬

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૮.૪૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા 
શુભઃ ૮.૩૪ – ૯.૫૯
ચલઃ ૧૨.૫૩ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૫
અમૃતઃ ૧૫.૪૫ – ૧૭.૧૨

રાત્રીનાં ચોઘડિયા ( almanac ) 
લાભઃ ૧૮.૩૮ – ૨૦.૧૨
શુભઃ ૨૧.૪૫ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૬
લાભઃ ૨૯.૩૩ – ૩૧.૦૭

રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac Signs ) મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More