Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ

todays horoscope today 17 september 2025 know todays horoscope prediction and almanac
todays horoscope today 17 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – ભાદરવો વદ અગિયારસ

 

“દિન મહીમા”

ઇન્દીરા એકાદશી-ગોળ ઘી, યોગીજી મહારાજસ્મૃતિ પર્વ, કન્યાસંક્રાતિ પૂ.કાળ સૂ.ઉ. થી મધ્યાહન, અગીયારશનું શ્રાધ્ધ, રાજયોગ ૨૩:૪૦થી, શ્રીનરેન્દ્ર મોદી જન્મદિન, દયારામ બાપુ શ્રાધ્ધ  

 

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૩ થી ૧૪.૦૪

 

“ચંદ્ર” – કર્ક

આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – પુષ્ય

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૨૮ – ૭.૫૯

અમૃતઃ ૭.૫૯ – ૯.૩૦

શુભઃ ૧૧.૦૧ – ૧૨.૩૩

ચલઃ ૧૫.૩૫ – ૧૭.૦૭

લાભઃ ૧૭.૦૭ – ૧૮.૩૮

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૦૭ – ૨૧.૩૫

અમૃતઃ ૨૧.૩૫ – ૨૩.૦૪

ચલઃ ૨૩.૦૪ – ૨૪.૩૩

લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!