News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૮ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર
“તિથિ” – માગશર સુદ છઠ્ઠ
“દિન મહીમા”
સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી, અન્નપૂર્ણા વ્રત આરંભ, સુબ્રાહ્મણ્ય ષષ્ઠી દ.ભારત, માર્તંડભૈરવ ઉત્થાપન, પંચક, મિત્ર સપ્તમી, અસ્પૃશ્યતા નિવારણ દિન, રવિયોગ ૨૫:૫ર સુધી
“સુર્યોદય” – ૭.૦૬ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)
“રાહુ કાળ” – ૮.૨૯ થી ૯.૫૧
“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૨૫.૨૦)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૭ – ૮.૨૯
શુભઃ ૯.૫૧ – ૧૧.૩૧
ચલઃ ૧૩.૫૭ – ૧૫.૧૯
લાભઃ ૧૫.૧૯ – ૧૬.૪૧
અમૃતઃ ૧૬.૪૧ – ૧૮.૦૩
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૩ – ૧૯.૪૧
લાભઃ ૨૨.૫૭ – ૨૪.૩૫
શુભઃ ૨૬.૧૩ – ૨૭.૫૧
અમૃતઃ ૨૭.૫૧ – ૨૯.૨૯
ચલઃ ૨૯.૨૯ – ૩૧.૦૭
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.
“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.
“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.
“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.