News Continuous Bureau | Mumbai
Today’s Horoscope :
આજનો દિવસ
૧૮ નવેમ્બર ૨૦૨૩, શનિવાર
“તિથિ” – કારતક સુદ પાંચમ
“દિન મહીમા”
લાભ પાંચમ ( labh pancham ) , શ્રી પંચમી, પાંડવ પાંચમ, જ્ઞાન/સૌભાગ્ય પંચમી, બુધ ઉદય પશ્ચમે, અક્ષરધામ પ્રતિષ્ઠા દિન-ગાંધીનગર અને દિલ્હી, રવિયોગ ૨૪:૦૭ સુધી
“સુર્યોદય”9 ( Sunrise ) – ૬.૪૮ (મુંબઈ)
“સુર્યાસ્ત” ( Sunset ) – ૫.૫૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૩૬ થી ૧૦.૫૯
“ચંદ્ર” – ધનુ, મકર (૬.૫૯)
આજે જન્મેલા બાળકની રાશી સુધી સવારે ૬.૫૯ ધનુ ત્યારબાદ મકર રહેશે.
“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૮.૪૨)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૬.૫૯)
સવારે ૬.૫૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૨ – ૯.૩૬
ચલઃ ૧૨.૨૩ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૫
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૪
ચલઃ ૨૪.૨૪ – ૨૬.૦૦
લાભઃ ૨૯.૧૩ – ૩૦.૪૯
“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.
“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.
“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને