News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૯ ડિસેમ્બર ૨૦૨૩, મંગળવાર
“તિથિ” – માગશર સુદ સાતમ
“દિન મહીમા”
ગોકુલનાથજી ઉત્સવ-ગોકૂળ, વ્યતિપાત ૧૮:૩૯થી, વિષ્ટી ૧૩:૦૮ થી ૨૪:૦૯, ગોવામુકિત દિન, પંચક, માણેકપ્રભુ જયંતિ, સ્વામી.પાટો.-રાજકોટ અને આણંદ, સિધ્ધિયોગ ૨૪:૦૩થી સૂ.ઉ.
“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૫.૨૦ થી ૧૬.૪૨
“ચંદ્ર” – કુંભ, મીન (૧૮.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૧૯ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.
“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૪.૦૧)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૮.૧૯)
સાંજે ૬.૧૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૧ – ૧૧.૧૩
લાભઃ ૧૧.૧૩ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૩.૫૮
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૨ – ૨૧.૨૦
શુભઃ ૨૨.૫૮ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૬.૧૪
ચલઃ ૨૬.૧૪ – ૨૭.૫૨
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.
“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.
“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.
“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.