Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૯ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 19 March 2024, know today's horoscope prediction and almanac (2)

Today's Horoscope Today 19 March 2024, know today's horoscope prediction and almanac (2)

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૯ માર્ચ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – ફાગણ સુદ દશમ

“દિન મહીમા”
રવિયોગ અહોરાત્ર, ફાગુ દશમી-ઓરીસ્સા, કુમારયોગ ૨૦:૧૦ સુધી વિશ્વ સંસ્કૃતિ દિન

“સુર્યોદય” – ૬.૪૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૮

“ચંદ્ર” – મિથુન, કર્ક (૧૩.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૨૦.૦૮)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૩.૩૬)
બપોરે ૧.૩૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં  ચોઘડિયા ( almanac )
ચલઃ ૯.૪૫ – ૧૧.૧૬
લાભઃ ૧૧.૧૬ – ૧૨.૪૬
અમૃતઃ ૧૨.૪૬ – ૧૪.૧૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૬ – ૨૪.૪૬
અમૃતઃ ૨૪.૪૬ – ૨૬.૧૫
ચલઃ ૨૬.૧૫ – ૨૭.૪૫

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Dhanteras 2026 Buying Restrictions ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ ૭ વસ્તુઓની લેવડદેવડ, ઘરમાંથી જતી રહેશે બરકત
Surya Nakshatra Gochar સૂર્યનું રાહુના નક્ષત્રમાં ગોચર, ધનતેરસ સુધી આ ૫ રાશિઓ પર વરસશે ધનસંપત્તિ
November Career Horoscope 2026 શનિગુરુ અને સૂર્યની શુભ સ્થિતિથી ૫ રાશિઓ માટે સુવર્ણ કાળ; નોકરીવેપારમાં અણધારી સફળતાના યોગ
Exit mobile version