Site icon News Continuous Bureau

Today’s Horoscope : આજે ૧૯ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 19 May 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 19 May 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Community

આજનો દિવસ

૧૯ મે ૨૦૨૪, રવિવાર

“તિથિ” – વૈશાખ સુદ અગિયારસ

“દિન મહીમા”

મોહીની એકાદશી-છાશ, લક્ષ્મીનારાયણ એકાદશી, શુક્ર વૃષભમાં ૦૮:૪૪, દગ્ધયોગ ૧૩:૫૧થી, સંત પુનિત મહારાજ જયંતિ, વિષ્ટી ૧૩:૫૧ સુધી, અમૃતસિધ્ધિયોગ ર૭ઃ૧૬ સુધી 

“સુર્યોદય” – ૬.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૨૯ થી ૧૯.૦૬

“ચંદ્ર” – કન્યા

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા  ( almanac ) 

ચલઃ ૭.૪૨ – ૯.૧૯

લાભઃ ૯.૧૯ – ૧૦.૫૭

અમૃતઃ ૧૦.૫૭ – ૧૨.૩૫

શુભઃ ૧૪.૧૩ – ૧૫.૫૧

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૦૬ – ૨૦.૨૯

અમૃતઃ ૨૦.૨૯ – ૨૧.૫૧

ચલઃ ૨૧.૫૧ – ૨૩.૧૩

લાભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

શુભઃ ૨૮.૪૧ – ૩૦.૦૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac ) મેષઃ” (અ,લ,ઇ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

“સિંહઃ”(મ,ટ)-

તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-

ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version