Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૯ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૯ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અધિક જેઠ સુદ ત્રીજ છે

todays horoscope today 19 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૯ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અધિક જેઠ સુદ ત્રીજ 

 

“દિન મહીમા”

વિનાયક ચોથ, સંત પુનિત મહારાજ જયંતિ, મુ. જીલ્હજ શરુ, વિષ્ટી ૨૪ઃ૪૧ થી, રવિયોગ ૦૮ઃ૪૩ થી, યમઘંટ યોગ ૦૮.૪૩ થી, રાજયોગ ૦૮ઃ૪૩ સુધી

 

“સુર્યોદય” – ૦૬.૦૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫ઃ૫૧ થી ૧૭.૨૮

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા(૦૮.૪૦)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૧૯ – ૧૦.૫૭

લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫

અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૮ – ૨૧.૫૧

શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫

અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭

ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે, અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ”(ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું, સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ”(ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

 

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version