Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૭ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૩ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ આઠમ છે

todays horoscope today 17 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 17 November 2026 know todays horoscope prediction and almanac

Today’s Horoscope : આજનો દિવસ

૧૭ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૩

 

Join Our WhatsApp Channel

“તિથિ” – કારતક સુદ આઠમ

 

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, ડાકોર દર્શન, લાલા લજપતરાય પૂ.તિથી, વર્લ્ડ સ્ટુડન્ટ ડે, પંચક બેસે ૧૫:૩૧, રવિયોગ ૨૮:૩૫ થી, વિષ્ટી ૧૭:૧૭ સુધી, લીલશામેળો-આદીપૂર(કચ્છ)

 

“સુર્યોદય” –  ૬.૪૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૫.૫૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૧૧ થી ૧૬.૩૫

 

“ચંદ્ર” – મકર, કુંભ (૧૫.૨૯)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૨૯ સુધી મકર રહેશે ત્યારબાદ કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – ધનિષ્ઠા

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૫.૨૯)

બપોરે ૩.૨૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૬ – ૧૧.૦૦

લાભઃ ૧૧.૦૦ – ૧૨.૨૩

અમૃતઃ ૧૨.૨૩ – ૧૩.૪૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૩૫ – ૨૧.૧૧

શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૪

અમૃતઃ ૨૪.૨૪ – ૨૬.૦૦

ચલઃ ૨૬.૦૦ – ૨૭.૩૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Mars Transit in Leo 2026 મંગળનું સિંહ રાશિમાં ગોચર; આ 5 રાશિઓ પર રહેશે માર્ચ 2027 સુધી સંકટની સ્થિતિ, જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Exit mobile version