Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ તેરસ તિથિ છે

todays horoscope today 19 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – ભાદરવો વદ તેરસ

 

“દિન મહીમા”

“પ્રદોષ, શિવરાત્રી, પ્રાગજી ભગત સ્મૃતિ પર્વ, વિષ્ટી ૨૩:૩૮થી, તેરસનું શ્રાધ્ધ, મઘા શ્રાધ્ધ, કલીયુગાદી”  

 

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૧ થી ૧૨.૩૨

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૭.૦૪)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૦૪ સુધી કર્ક ત્યારબાદ સિંહ રાશી રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૭.૦૪)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૦૪)

સવારે ૭.૦૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૮ – ૭.૫૯

લાભઃ ૭.૫૯ – ૯.૩૦

અમૃતઃ ૯.૩૦ – ૧૧.૦૧

શુભઃ ૧૨.૩૨ – ૧૪.૦૩

ચલઃ ૧૭.૦૫ – ૧૮.૩૬

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૩૪ – ૨૩.૦૩

શુભઃ ૨૪.૩૨ – ૨૬.૦૧

અમૃતઃ ૨૬.૦૧ – ૨૭.૩૦

ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો .

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

 

“કર્કઃ”(ડ,હ)-

સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ . 

 

“તુલાઃ”(ર,ત)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને .

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: સાવધાન! આ રાશિના જાતકો માટે ‘પુખરાજ’ બની શકે છે મુસીબતનું કારણ, જાણો લેતા પહેલા રત્નશાસ્ત્રનો આ નિયમ.
Surya Nakshatra Parivartan 2026: રાહુના ઘરમાં પહોંચ્યો ‘ગ્રહોનો રાજા’ સૂર્ય! ૧૫ દિવસ સુધી આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; જાણો કેવો રહેશે તમારા પર પ્રભાવ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version