Today’s Horoscope : આજે ૨ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 2 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨ ઓગસ્ટ ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – અષાઢ વદ તેરસ

“દિન મહીમા”
સંત નામદેવ મહારાજ પૂણ્ય તિથી, વિષ્ટી ૧૫:૨૭ થી ૨૭:૩૬, વરસાદી નક્ષત્ર આશ્લેષા ૨૨.૦૭ શિવરાત્રી, શ્રીકૃષ્ણરાયજી ઉત્સવ-ઇન્દોર, બાલકૃષ્ણલાલજી ઉત્સવ-કાંકરોલી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૮ થી ૧૨.૪૫

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૯.૪૦)
આજે જન્મેલા બાળકની રાશી ૩ ઓગસ્ટ, સવારે ૫.૪૦ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૦.૫૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૯.૪૦)
૩ ઓગસ્ટ, સવારે ૫.૪૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૭ – ૭.૫૪
લાભઃ ૭.૫૪ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
ચલઃ ૧૭.૩૫ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૪

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More