Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 15 May 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 15 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – મહા વદ સાતમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, ભાનુ સપ્તમી, શ્રીનાથજી પાટોત્સવ-નાથદ્વારા, અષ્ટકા શ્રાધ્ધ, ભા.ફાલ્ગુન શરૂ, વિછુંડો, જૈન સુપાર્શ્વનાથ મોક્ષ, જૈન ચંદ્રપ્રભુ કેવળજ્ઞાન કલ્યાણક, સામાજીક ન્યાય દિન, સ્વામી.મંદિર પાટો.-ધારી, રવિયોગ ૧૩:૩૦ સુધી

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૬

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૧૩.૨૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૫ – ૮.૩૨
ચલઃ ૧૧.૨૫ – ૧૨.૫૨
લાભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯
શુભઃ ૧૭.૧૩ – ૧૮.૪૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૦ – ૨૦.૧૩
ચલઃ ૨૦.૧૩ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૫૨ – ૨૬.૨૫
શુભઃ ૨૭.૫૮ – ૨૯.૩૧
અમૃતઃ ૨૯.૩૧ – ૩૧.૦૪

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

“સિંહઃ”(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Gemini સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય.
Gajalakshmi Rajyog ગુરુશુક્રની યુતિથી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’ આ રાશિઓનું નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version