Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૦ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 20 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 20 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel
આજનો દિવસ

૨૦ જુલાઈ ૨૦૨૪, શનિવાર

“તિથિ” – અષાઢ સુદ ચૌદસ

“દિન મહીમા”
વ્રતની પૂનમ, શિવશયની ચતુદર્શી, શિવશયનોત્સવ, કોકીલાવ્રતારંભ, વિષ્ટી ૧૮:૦૧થી ૨૭:૫૭, જૈન ચૌમાસી ચૌદશ, જૈન વાસુપૂજય સ્વામી મોક્ષ, રવિયોગ ૨૫ઃ૪૯ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૯ થી ૧૧.૦૭

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૧ – ૯.૨૯
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૭ – ૨૦.૩૯
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
લાભઃ ૨૮.૫૧ – ૩૦.૧૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે,પ રિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે .

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૬ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology Secrets। ચહેરાથી માસૂમ, પણ દિમાગથી અત્યંત ખતરનાક હોય છે આ લોકો; તેમને સમજવા નથી આસાન
Exit mobile version