Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર સુદ બીજ છે

by Zalak Parikh
todays horoscope today 20 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

મેષ  : આજે કાનૂની બાબતોને કારણે માનસિક તણાવ રહી શકે છે. રોકાણ કરતા પહેલા ગંભીરતાથી વિચારજો. કાર્યક્ષેત્રમાં નવા વિચારો સફળતા અપાવશે.

વૃષભ : દિવસ અનુકૂળ રહેશે અને અટકેલા કામ પૂરા થશે. બિઝનેસમાં કરેલું રોકાણ લાભ આપશે. કન્યાને વસ્ત્ર દાન કરવાથી ભાગ્ય ચમકશે.

મિથુન: આત્મવિશ્વાસ વધશે. અનુભવી લોકોની સલાહથી કરેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

કર્ક : સાચો પ્રેમ મળવાની સંભાવના છે. નોકરીયાત વર્ગને બહારની તકો મળી શકે છે. નાણાકીય બાબતોમાં સતર્કતા રાખવી.

સિંહ: પરિવારની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. મીડિયા કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને નવી તકો મળશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી શુભ રહેશે. 

કન્યા: નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ઓફિસનું વાતાવરણ પડકારજનક હોઈ શકે છે. ખાલી સમયનો આનંદ માણો.

તુલા : તમામ કાર્યોમાં સફળતા મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે.

વૃશ્ચિક : દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. જીવનસાથીની સલાહ ફાયદાકારક સાબિત થશે. નાણાકીય નિર્ણયો સમજી-વિચારીને લેવા.

ધનુ : પૈસા કમાવવાની તકો મળશે, પરંતુ સાથે ખર્ચ પણ વધશે. વિવાદિત મુદ્દાઓથી દૂર રહેવું હિતાવહ છે. 

મકર: સફળતા માટે સખત મહેનત કરવી પડશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને ઓળખ મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. 

કુંભ : કિસ્મત તમારી સાથે છે. વ્યાપારિક મુશ્કેલીઓનો અંત આવશે. તમારી ક્રિએટિવિટીથી લોકો પ્રભાવિત થશે. સૂર્યદેવને પ્રણામ કરવા.

મીન: હીરા, કોલસો અને ચૂનાના વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. અચાનક આવેલી જવાબદારીઓ સંભાળવી પડશે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More