Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : ૨૨ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 21 april 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 21 april 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૨ એપ્રિલ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – ચૈત્ર સુદ ચૌદસ

“દિન મહીમા”
રેણુકા ચતુદર્શી, નૃસિંહ ડોલોત્સવ, હાટકેશ્વર જયંતિ અને પાટોત્સવ, વિષ્ટી ૨૭ઃ૨૭ થી, પૃથ્વી દિન, શિવદમનોત્સવ, દેશળભગત નિર્વાણ દિન, રવિયોગ સમાપ્ત, વ્રજમૂશળયોગ પ્રારંભ ૨૦:૦૦

“સુર્યોદય” – ૬.૧૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૨ થી ૯.૨૭

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૯.૫૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 
અમૃતઃ ૬.૧૭ – ૭.૫૨

શુભઃ ૯.૨૭ – ૧૧.૦૨
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૨
અમૃતઃ ૧૭.૨૨ – ૧૮.૫૭

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૭ – ૨૦.૨૨
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૭
શુભઃ ૨૬.૦૨ – ૨૭.૨૭
અમૃતઃ ૨૭.૨૭ – ૨૮.૫૨
ચલઃ ૨૮.૫૨ – ૩૦.૧૬

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Saturn Retrograde July 27 Impact ૨૭ જુલાઈથી ન્યાયના દેવતા શનિ થશે વક્રી, આ ૫ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit in Mrigashira Nakshatra ૨૪ જુલાઈએ મંગળ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ ૪ રાશીઓનું ભાગ્ય ચમકશે; પ્રમોશન અને સફળતા
Exit mobile version