Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૧ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજે ૨૦ મે ૨૦૨૪, આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 21 may 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 21 may 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :   

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૧ મે ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – વૈશાખ સુદ તેરસ

“દિન મહીમા”
નૃસિંહ ચતુદર્શી, શ્રીનૃસિંહ જયંતિ-ઉપવાસ, રવિયોગ અહોરાત્ર, જૈન અજીતનાથ ચ્યવન, આતંકવાદ વિરોધી દિન

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

 

“સુર્યોદય” – ૬.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૧ થી ૧૭.૨૯

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૯ – ૨૧.૫૧
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Exit mobile version