Today’s Horoscope : આજનો દિવસ:૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

todays horoscope today 22 May 2026 know todays horoscope prediction and almanac

by Zalak Parikh
todays horoscope today 22 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – અધિક જેઠ સુદ છઠ્ઠ, સાતમ

 

“દિન મહીમા”

૭ નો ક્ષય, પારસી જરથોસ્ત દિશો, રાજા રામમોહનરાય જયંતિ, ભા.જયેષ્ઠ માસ શરુ, વિષ્ટી ૨૯ઃ૦૫ થી, દગ્ધયોગ ૨૯ઃ૦૫ થી

 

“સુર્યોદય” – ૦૬.૦૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૭ થી ૧૨.૩૫

 

“ચંદ્ર” – કર્ક, સિંહ(૨૬.૦૭)

આજે જન્મેલા બાળકની રાશી ૨૩ મે, રાત્રે ૨.૦૭ સુધી કર્ક રહેશે ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૬.૦૭)

૨૩ મે, રાત્રે ૨.૦૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૦૩ – ૦૭.૪૧

લાભઃ ૦૭.૪૧ – ૦૯.૧૯

અમૃતઃ ૦૯.૧૯ – ૧૦.૫૭

શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૩

ચલઃ ૧૭.૨૯ – ૧૯.૦૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૫૧ – ૨૩.૧૩

શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭

અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રશંસા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંસાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More