Today’s Horoscope : આજે ૨૩ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 23 June 2024, know today's horoscope and horoscope.
Today's Horoscope Today 23 June 2024, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :  આજનો દિવસ

૨૩ જૂન ૨૦૨૪, રવિવાર

“તિથિ” – જેઠ વદ બીજ

“દિન મહીમા”

જયેષ્ઠ પનઘટ વ્રત, વિશ્વ ઓલોમ્પીક દિન, રાજયોગ ૧૭:૦૫ સુધી કુમારીકાના રવિવાર

“સુર્યોદય” – ૬.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૯ થી ૧૯.૧૮

“ચંદ્ર” – ધનુ, મકર (૨૨.૪૬) 

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૭.૦૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૨.૪૬)

રાત્રે ૧૦.૪૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 

ચલઃ ૭.૪૩ – ૯.૨૨

લાભઃ ૯.૨૨ – ૧૧.૦૨

અમૃતઃ ૧૧.૦૨ – ૧૨.૪૧

શુભઃ ૧૪.૨૦ – ૧૫.૫૯

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૮ – ૨૦.૩૯

અમૃતઃ ૨૦.૩૯ – ૨૧.૫૯

ચલઃ ૨૧.૫૯ – ૨૩.૨૦

લાભઃ ૨૬.૦૨ – ૨૭.૨૨

શુભઃ ૨૮.૪૩ – ૩૦.૦૪

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

( Zodiac  ) મિથુનઃ“(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-

જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ  થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!