Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૪ જાન્યુઆરી ૨૦૨૬, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા સુદ છઠ્ઠ છે

todays horoscope today 24 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 24 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૪ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

કુમાર ષષ્ઠી, સ્કંધ ષષ્ઠી, શિતલાષષ્ઠી-બંગાળ, રાષ્ટ્રીય બાલીકા દિન, સૂર્ય શ્રવણમાં ૧૦ઃ૫૧ પંચક, રવિયોગ ૧૦.૫૧ સુધી, વ્રજમુશળયોગ અને રવિયોગ આરંભ ૧૪ઃ૧૭

 

“સુર્યોદય” – ૦૭.૧૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૦૩ થી ૧૧.૨૭

 

“ચંદ્ર” – મીન

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૪.૧૫)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૩૯ – ૧૦.૦૩ 

ચલઃ ૨૧.૫૧ – ૧૪.૧૪ 

લાભઃ ૧૪.૧૪ – ૧૫.૩૮ 

અમૃતઃ ૧૫.૩૮ – ૧૭.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૨૬ – ૨૦.૦૨ 

શુભઃ ૨૧.૩૮ – ૨૩.૧૪ 

અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૫૧ 

ચલઃ ૨૪.૫૧ – ૨૬.૨૭ 

લાભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

 

Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Shani Asta 2026: સાવધાન! ૧૩ માર્ચથી શનિદેવ બદલશે ચાલ, ૩૫ દિવસ સુધી આ રાશિના જાતકો પર તોળાશે મુશ્કેલીઓ; બચવા માટે કરો આ ખાસ ઉપાય
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Exit mobile version