News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨૪ જૂન ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – જેઠ સુદ દશમ
“દિન મહીમા”
બટુક ભૈરવ જયંતિ, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, યમુનાજી ઉત્સવ, સ્વામીનારાયણ અં.ધ્યાનતિથી, રવિયોગ અહોરાત્ર
“સુર્યોદય” – ૦૬.૦૩(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૮(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૪૧ થી ૧૪.૨૦
“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે
“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતિ (૧૩.૫૮)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૦૬.૦૪ – ૦૭.૪૩
અમૃતઃ ૦૭.૪૩ – ૦૯.૨૨
શુભઃ ૧૧.૦૨ – ૧૨.૪૧
ચલઃ ૧૫.૫૯ – ૧૭.૩૯
લાભઃ ૧૭.૩૯ – ૧૯.૧૮
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૯ – ૨૧.૫૯
અમૃતઃ ૨૧.૫૯ – ૨૩.૨૦
ચલઃ ૨૩.૨૦ – ૨૪.૪૧
લાભઃ ૨૭.૨૩ – ૨૮. ૪૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઈ શકો.
“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કંઈક કરી બતાવી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.