Today’s Horoscope : આજે ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 24 September 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – ભાદરવો વદ સાતમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, અશોકાષ્ટમી, રાજયોગ ૧૨:૪૦ સુધી, યમઘંટ યોગ ૨૧:૫૫થી, આઠમનું શ્રાધ્ધ, મહાલક્ષ્મી વ્રત સમાપ્ત, શ્રીધનશ્યામલાલજી ઉત્સવ-સુરત

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૩૧ થી ૧૭.૦૧

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૯.૫૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૫૪ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૨૧.૫૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૯.૫૪)
સવારે ૯.૫૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૦
અમૃતઃ ૧૨.૩૦ – ૧૪.૦૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૧ – ૨૧.૩૧
શુભઃ ૨૩.૦૧ – ૨૪.૩૦
અમૃતઃ ૨૪.૩૦ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૩૦

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More