Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ ત્રીજ તિથિ છે

todays horoscope today 24 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 24 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” –  આસો સુદ ત્રીજ

 

“દિન મહીમા”

૩ની વૃધ્ધિતિથી, ચંદ્રધટા ત્રીજ, સિંદુર ત્રીજ, મુ.રબીઆખર શરૂ, રવિયોગ ૧૬:૧૭ થી, સ્વામી. મંદિર પાટોત્સવ-જયપુર નાગપુર અને નાસિક, દગ્ધયોગઅહોરાત્ર, રાજયોગ ૧૬:૧૭ સુધી

 

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૦ થી ૧૪.૦૧

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી  તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતિ (૧૬.૧૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૨૯ – ૭.૫૯

અમૃતઃ ૭.૫૯ – ૯.૩૦

શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૦

ચલઃ ૧૫.૩૧ – ૧૭.૦૧

લાભઃ ૧૭.૦૧ – ૧૮.૩૨

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૦૧ – ૨૧.૩૧

અમૃતઃ ૨૧.૩૧ – ૨૩.૦૧

ચલઃ ૨૩.૦૧ – ૨૪.૩૦

લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dev Uthani Ekadashi 2026 Cautious Zodiac Signs દેવઉઠી અગિયારસથી શરૂ થશે કસોટીનો સમય વૃષભ અને મીન સહિત 3 રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવા આ કામ
Mangal Gochar 2026 Lucky Zodiac Signs ગ્રહોનો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’ 5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા, ખુલશે પ્રગતિના દ્વાર!
Exit mobile version