Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૫ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 25 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 25 July 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૫ જુલાઈ ૨૦૨૪, ગુરુવાર

“તિથિ” – અષાઢ વદ પાંચમ

“દિન મહીમા”
નાગપાંચમ-લોહાણા, ઘોઘા પાંચમ-કચ્છ, ભિષ્મ પંચમી, પંચક, દગ્ધયોગ ૨૫:૫૯, ચંદ્રમાજીનો પાટોત્સવ-કામવન, ગોકુલ ચંદ્રમાજી પાટોત્સવ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૩ થી ૧૬.૦૦

“ચંદ્ર” – કુંભ, મીન (૧૦.૪૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૪૩ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૬.૧૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૦.૪૩)
સવારે ૧૦.૪૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૪ – ૭.૫૨
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
શુભઃ ૧૭.૩૮ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૬ – ૨૦.૩૮
ચલઃ ૨૦.૩૮ – ૨૨.૦૦
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
શુભઃ ૨૭.૩૦ – ૨૮.૫૨
અમૃતઃ ૨૮.૫૨ – ૩૦.૧૫

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“તુલાઃ”(ર,ત)-
લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Guru Mangal Dwidwadash Yog ૩૧ ઓક્ટોબરે રચાશે ગુરુમંગળનો ‘દ્વિર્દ્વાદશ યોગ’ આ ૩ રાશિઓ માટે કરિયર અને ધનલાભના ખુલશે દ્વાર!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Mars Conjunction ગુરુમંગળનું મિલન ૩ રાશિના જાતકોનું બેંક બેલેન્સ વધારશે કારોબારમાં ઊભી થશે નવી તકો, જાણો લકી રાશિઓ!
Post Diwali Lucky Zodiac Signs દિવાળી બાદ ગ્રહગોચર પલટાશે લક્ષ્મી કૃપાથી આ ૬ ભાગ્યશાળી રાશિઓનું સુવર્ણ વર્ષ શરૂ; કારકિર્દી અને વેપારમાં પ્રચંડ વૃદ્ધિ
Exit mobile version