Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૬ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ સુદ છઠ્ઠ છે

todays horoscope today 26 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 26 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

અનુરૂપા ષષ્ઠી, સ્કંધ ષષ્ઠી, દામોદરલાલજી ઉ.નાથદ્વારા, બોકસીંગ ડે, કુમારયોગ ૦૯:૦૧ થી ૧૩:૪૪, પંચક, જૈન વિમલનાથ કે.જ્ઞાન, રણછોડલાલજી ઉ.કોટા, જોરમેલા-પંજાબ, રવિયોગ ૦૯:૦૧ સુધી 

 

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૧૭ થી ૧૨.૩૯

 

“ચંદ્ર” – કુંભ,મીન (૨૭.૦૯)

આજે જન્મેલા બાળકની રાશી ૨૭ ડિસેમ્બર, સવારે ૩.૦૯ સુધી કુંભ ત્યારબાદ મીન રાશી રહેશે.

 

“નક્ષત્ર” – શતભિષ,પૂર્વભાદ્રપદ (૮.૫૯)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૭.૦૯)

૨૭ ડિસેમ્બર, સવારે ૩.૦૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૭.૧૧ – ૮.૩૩

લાભઃ ૮.૩૩ – ૯.૫૫

અમૃતઃ ૯.૫૫ – ૧૧.૧૭

શુભઃ ૧૨.૩૯ – ૧૪.૦૧

ચલઃ ૧૬.૪૫ – ૧૮.૦૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૨૩ – ૨૩.૦૧

શુભઃ ૨૪.૩૯ – ૨૬.૧૭

અમૃતઃ ૨૬.૧૭ – ૨૭.૫૫

ચલઃ ૨૭.૫૫ – ૨૯.૩૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.    

 

“તુલાઃ”(ર,ત)-

લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.     

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version