Today’s Horoscope : આજે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 26 February 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪, સોમવાર

“તિથિ” – મહા વદ બીજ

“દિન મહીમા”
સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ-મહુવા, મુ.શબેબારાત

“સુર્યોદય” – ૭.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૯ થી ૯.૫૭

“ચંદ્ર” – સિંહ, કન્યા (૮.૦૯)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૦૯ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૮.૦૯)
સવારે ૮.૦૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૨ – ૮.૨૯
શુભઃ ૯.૫૭ – ૧૧.૨૪
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૪
અમૃતઃ ૧૭.૧૪ – ૧૮.૪૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૨ – ૨૦.૧૪
લાભઃ ૨૩.૧૯ – ૨૪.૫૧
શુભઃ ૨૬.૨૪ – ૨૭.૫૬
અમૃતઃ ૨૭.૫૬ – ૨૯.૨૮
ચલઃ ૨૯.૨૮ – ૩૧.૦૧

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More