Today’s Horoscope : આજે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 26 February 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – મહા વદ તેરસ

“દિન મહીમા”
મહા શિવરાત્રી, નિશિથકાળ રાત્રે ૨૪:૨૯થી ૨૫:૧૭, ચારપ્રહર પૂજા, ભવનાથ મેળો-જુનાગઢ, પંચક બેસે ૨૮:૩૮, શ્રેયાંશનાથ દિક્ષા, શનિ અસ્ત પશ્ચિમમાં, વ્રજમૂશળયોગ ૧૭:૨૪થી , વિષ્ટી ૧૧:૧૦થી ૨૨:૦૭

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૧ થી ૧૪.૧૯

“ચંદ્ર” – મકર, કુંભ (૨૮.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી ૨૭ ફેબ્રુઆરી, સવારે ૪.૩૬ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૭.૨૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૮.૩૬)
૨૭ ફેબ્રુઆરી, સવારે ૪.૩૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૧ – ૮.૨૯
અમૃતઃ ૮.૨૯ – ૯.૫૬
શુભઃ ૧૧.૨૪ – ૧૨.૫૧
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૪
લાભઃ ૧૭.૧૪ – ૧૮.૪૨

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૪ – ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
ચલઃ ૨૩.૧૯ – ૨૪.૫૧
લાભઃ ૨૭.૫૬ – ૨૯.૨૮

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

“કર્કઃ”(ડ,હ)-
સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ .

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More