Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૬ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 26 May 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 26 May 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :   

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૬ મે ૨૦૨૪, રવિવાર

“તિથિ” – વૈશાખ વદ ત્રીજ

“દિન મહીમા”
સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૨:૧૭, આભુષણ ચતુર્થી વ્રત, પુનિત મહારાજ જયંતિ (તિથી), ગોપાળાનંદ સ્વામી પૂ.તિથી (અ.પૂ.), વિષ્ટી ૦૬:૩૬ થી ૧૮:૦૭, સિધ્ધિયોગ ૧૦:૩૬ સુધી, રાજયોગ ૧૦:૩૬થી ૧૮:૦૭

“સુર્યોદય” – ૬.૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૧ થી ૧૯.૦૯

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૧૦.૩૪)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( almanac)
ચલઃ ૭.૪૧ – ૯.૧૯
લાભઃ ૯.૧૯ – ૧૦.૫૭
અમૃતઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
શુભઃ ૧૪.૧૪ – ૧૫.૫૨

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૦૯ – ૨૦.૩૧
અમૃતઃ ૨૦.૩૧ – ૨૧.૫૨
ચલઃ ૨૧.૫૨ – ૨૩.૧૪
લાભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
શુભઃ ૨૮.૪૦ – ૩૦.૦૨

રાશી ભવિષ્ય ( astrology ) 

( Zodiac ) મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit in Cancer આવતીકાલે સૂર્યનું કર્ક રાશિમાં થશે ગોચર, આ 5 રાશિઓ માટે મુશ્કેલીનો સમય, કારકિર્દી અને પરિવારમાં જોવા મળશે અશુભ અસર
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
JupiterMoon Conjunction July 14 ગુરુચંદ્રની યુતિથી આ 4 રાશિઓ પર થશે દૈવી કૃપા, જ્ઞાન, ધન અને ભાગ્યમાં થશે વધારો!
Exit mobile version