Today’s Horoscope : આજે ૨૭ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 27 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ

૨૭ ડિસેમ્બર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – માગશર વદ એકમ

“દિન મહીમા”
દાઉજી રાજીવજી જન્મદિન ઉત્સવ-નાથદ્વારા, અરૂદ્ર દર્શન, કુમારયોગ ૨૩:૨થી ૩૦ઃ૪૭, ઇષ્ટી, મંગળ ધનરાશીમાં ૨૪:૨૨, સિધ્ધિયોગ ૨૩:૨૯થી સૂ.ઉ.

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૯ થી ૧૪.૦૨

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૨૩.૨૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૧ – ૮.૩૩
અમૃતઃ ૮.૩૩ – ૯.૫૫
શુભઃ ૧૧.૧૭ – ૧૨.૩૯
ચલઃ ૧૫.૨૪ – ૧૬.૪૬
લાભઃ ૧૬.૪૬ – ૧૮.૦૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૬ – ૨૧.૨૪
અમૃતઃ ૨૧.૨૪ – ૨૩.૦૨
ચલઃ ૨૩.૦૨ – ૨૪.૪૦
લાભઃ ૨૭.૫૫ – ૨૯.૩૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More