Today’s Horoscope : આજે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Todays horoscope today 14 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – મહા વદ ચૌદસ

“દિન મહીમા”
અમાસનો ક્ષય, દર્શ અમાસ, અમાવસ્યા, ઇષ્ટી, દ્વાપર યુગાદી, બુધ મીનમાં ૨૩:૪૭, શ્રી વૈદ્યનાથ જયંતિ, પંચક, મન્વાદી અન્વાધાન, જૈન વાસુપૂજય જન્મ-દિક્ષા, મરાઠીભાષા દિન

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૭

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૧૫.૪૨)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૦ – ૮.૨૮
ચલઃ ૧૧.૨૪ – ૧૨.૫૧
લાભઃ ૧૨.૫૧ – ૧૪.૧૯
શુભઃ ૧૭.૧૪ – ૧૮.૪૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૨ – ૨૦.૧૪
ચલઃ ૨૦.૧૪ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૫૧ – ૨૬.૨૩
શુભઃ ૨૭.૫૫ – ૨૯.૨૭
અમૃતઃ ૨૯.૨૭ – ૩૦.૫૯

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે , પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More