Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ અગિયારસ છે

by Zalak Parikh
todays horoscope today 27 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – ફાગણ સુદ અગિયારસ

 

“દિન મહીમા”

આમલકી એકાદશી-આમળા, કુંજ એકાદશી,  કુમારયોગ ૧૦ઃ૫૦ થી ૨૨ઃ૩૪, ગોવિંદરાયજી ઉત્સવ-સુરત, મરાઠી ભાષા દિન, રવિયોગ ૧૦ઃ૫૦ સુધી, વિષ્ટી ૧૧ઃ૩૩ થી ૨૨ઃ૩૪

 

“સુર્યોદય” – ૦૭.૦૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૨(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૨૪ થી ૧૨.૫૧ 

 

“ચંદ્ર” – મિથુન, કર્ક(૨૭.૫૧)

આજે જન્મેલા બાળકની રાશી ૨૮ ફેબ્રુઆરી સવારે ૩.૫૧ સુધી મિથુન રહેશે ત્યારબાદ કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ(૧૦.૪૭)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૨૭.૫૧)

૨૮ ફેબ્રુઆરી સવારે ૩.૫૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૭.૦૦ – ૦૮.૨૮ 

લાભઃ ૦૮.૨૮ – ૦૯.૫૬ 

અમૃતઃ ૦૯.૫૬ – ૧૧.૨૪ 

શુભઃ ૧૨.૫૧ – ૧૪.૧૯ 

ચલઃ ૧૭.૧૪ – ૧૮.૪૨ 

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૯ 

શુભઃ ૨૪.૫૧ – ૨૬.૨૩ 

અમૃતઃ ૨૬.૨૩ – ૨૭.૫૫

ચલઃ ૨૭.૫૫ – ૨૯.૨૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે.

 

“સિંહઃ”(મ,ટ)-

સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

 

“મકરઃ”(ખ,જ)-

ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.    

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More