News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨૭ જાન્યુઆરી ૨૦૨૪, શનિવાર
“તિથિ” – પોષ વદ બીજ
“દિન મહીમા”
હર્ષલ માર્ગી, મંગળ ઉદય પૂર્વે
“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૨૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૦.૦૩ થી ૧૧.૨૭
“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૩.૦૦)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૦૦ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે
“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૩.૦૦)
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૩.૦૦)
બપોરે ૧.૦૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૯ – ૧૦.૦૩
ચલઃ ૧૨.૫૧ – ૧૪.૧૫
લાભઃ ૧૪.૧૫ – ૧૫.૩૯
અમૃતઃ ૧૫.૩૯ – ૧૭.૦૩
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૭ – ૨૦.૦૩
શુભઃ ૨૧.૩૯ – ૨૩.૧૫
અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૫૧
ચલઃ ૨૪.૫૧ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૯ – ૩૧.૧૫
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)