Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૭ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 27 November 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 27 November 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ

Join Our WhatsApp Channel

૨૭ નવેમ્બર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”
દેવદિવાળી, તુલશી વિવાહ પૂરા, પૂષ્કરમેળો, સિધ્ધપૂરમેળો, દિપદાન, કાર્તિકસ્નાન પૂરા, ગુરૂનાનકજયંતિ, હેમચંદ્રાચાર્ય જયંતિ, સિધ્ધાચલજી યાત્રા, જૈન અઠ્ઠાઇ પૂરી, સમાવ્રતની પૂનમ, ભિષ્મપંચક વ્રતપુરા, મન્વાદી, અન્વાધાન, કાર્તિકસ્વામી દર્શન, કુમારયોગ ૧૪:૪૬થી

“સુર્યોદય” – ૬.૫૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૭ થી ૯.૪૦

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૩.૩૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૪ – ૮.૧૭
શુભઃ ૯.૪૦ – ૧૧.૦૩
ચલઃ ૧૩.૪૯ – ૧૫.૧૨
લાભઃ ૧૫.૧૨ – ૧૬.૩૫
અમૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૪૯ – ૨૪.૨૬
શુભઃ ૨૬.૦૩ – ૨૭.૪૦
અમૃતઃ ૨૭.૪૦ – ૨૯.૧૭
ચલઃ ૨૯.૧૭ – ૩૦.૫૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version