Today’s Horoscope : આજે ૨૭ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's horoscope today 27 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

આજનો દિવસ
૨૭ નવેમ્બર ૨૦૨૪, બુધવાર

“તિથિ” – કારતક વદ બારસ

“દિન મહીમા”
” તિથીવાસર ૧૦:૨૬ સુધી, રાજયોગ ૩૦:૨૫ સુધી, સ્વામી.મંદિર પાટોત્સવ-સુરેન્દ્રનગર”

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૫૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૬ થી ૧૩.૪૯

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૮.૦૬)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૦૬ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૦૬)
સાંજે ૬.૦૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૪ – ૮.૧૭
અમૃતઃ ૮.૧૭ – ૯.૪૦
શુભઃ ૧૧.૦૩ – ૧૨.૨૬
ચલઃ ૧૫.૧૨ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૨
અમૃતઃ ૨૧.૧૨ – ૨૨.૪૯
ચલઃ ૨૨.૪૯ – ૨૪.૨૬
લાભઃ ૨૭.૪૧ – ૨૯.૧૮

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More