Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૭ ઓક્ટોબર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 19 april 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 april 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Channel

આજનો દિવસ ૨૭ ઓક્ટોબર ૨૦૨૪, રવિવાર

“તિથિ” – આસો વદ અગિયારસ

“દિન મહીમા”

૧૧(અગીયારા)ની વૃધ્ધિતિથી, યમઘંટયોગ ૧૨.૨૪ સુધી

“સુર્યોદય” – ૬.૩૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૪૦ થી ૧૮.૦૬

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૧૨.૨૩)

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા

 રાત્રીનાં ચોઘડિયા ( Almanac ) 

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

( Zodiac Signs ) મિથુનઃ“(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો,  તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ  થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે,  સ્ત્રી વર્ગને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Solar and Lunar Eclipse 2026 ૧૬ દિવસમાં ૨ ગ્રહણ! પહેલાસૂર્ય પછી ચંદ્ર ગ્રહણ, ૧૨ રાશિઓ માટે કેવું રહેશે આ ‘આફત’ કાળ?
Guru Uday 2026 ગુરુ ઉદય આ ૬ રાશિના જાતકો માટે મુશ્કેલીઓનો સમય, પ્લાનિંગ પર ફરી શકે છે પાણી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ ઓગસ્ટ ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Surya Grahan 2026 સૂર્ય ગ્રહણના દિવસે મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ ૩ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, કરિયર અને વેપારમાં મળશે અપાર સફળતા
Exit mobile version