Today’s Horoscope : આજે ૨૮ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 28 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ

૨૮ ડિસેમ્બર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – માગશર વદ બીજ

“દિન મહીમા”
બીજ વૃધ્ધિતિથી, ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ રપઃ૦૫થી, સિધ્ધિયોગ ૨૫:૦૫ સુધી, વૈધૃતિ ૨૬:૨૩થી, બુધનો ઉદય પૂર્વે, બુધ વક્રી વૃશ્ચિકમાં ૧૧:૩૬

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૦૨ થી ૧૫.૨૪

“ચંદ્ર” – મિથુન, કર્ક (૧૮.૩૬)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૬ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૮.૩૬)
સાંજે ૬.૩૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૧ – ૮.૩૪
ચલઃ ૧૧.૧૮ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૦૨
શુભઃ ૧૬.૪૬ – ૧૮.૦૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૮ – ૧૯.૪૬
ચલઃ ૧૯.૪૬ – ૨૧.૨૪
લાભઃ ૨૪.૪૦ – ૨૬.૧૮
શુભઃ ૨૭.૫૬ – ૨૯.૩૪
અમૃતઃ ૨૯.૩૪ – ૩૧.૧૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More