Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૮ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજે ૨૮ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 28 January 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 28 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope:

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૮ જાન્યુઆરી ૨૦૨૪, રવિવાર

“તિથિ” – પોષ વદ ત્રીજ

“દિન મહીમા”
શ્રીમુંડીયા સ્વામી પૂ.તિથી, વિષ્ટી ૧૬:૫૩ થી ૩૦:૧૧, લાલા લજપતરાય જયંતિ, યમઘંટ યોગ સૂ.ઉ. થી ૧૫:૫૩, રાજયોગ ૧૫:૫૩ થી ૩૦:૧૧

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૦૪ થી ૧૮.૨૮

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૧૫.૫૧)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૮.૩૯ – ૧૦.૦૩
લાભઃ ૧૦.૦૩ – ૧૧.૨૭
અમૃતઃ ૧૧.૨૭ – ૧૨.૫૧
શુભઃ ૧૪.૧૫ – ૧૫.૪૦

રાત્રીનાં ચોઘડિયા ( almanac ) 
શુભઃ ૧૮.૨૮ – ૨૦.૦૪
અમૃતઃ ૨૦.૦૪ – ૨૧.૪૦
ચલઃ ૨૧.૪૦ – ૨૩.૧૫
લાભઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
શુભઃ ૨૯.૩૯ – ૩૧.૧૫

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version