Today’s Horoscope : આજે ૨૯ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
todays horoscope today 27 april 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

આજનો દિવસ
૨૯ એપ્રિલ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – ચૈત્ર વદ પાંચમ

“દિન મહીમા”
ગુરૂ પંચમી, શ્રીમદ રાજચંદ્ર પૂ.તિથી, પ્રેમભિક્ષુક મહારાજ પૂ.તિથી, જૈન કંથુનાથ દિક્ષા, વિશ્વ નૃત્ય દિન, રવિયોગ ૨૮:૪૩થી, શુક્ર અસ્ત પૂર્વમાં

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૮ થી ૯.૨૪

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૩ – ૭.૪૮
શુભઃ ૯.૨૪ – ૧૧.૦૦
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૩
અમૃતઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૯ – ૨૦.૨૩
લાભઃ ૨૩.૧૧ – ૨૪.૩૬
શુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૪
અમૃતઃ ૨૭.૨૪ – ૨૮.૪૮
ચલઃ ૨૮.૪૮ – ૩૦.૧૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More