Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૯ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 22 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 22 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

 

Join Our WhatsApp Channel

story: Today’s Horoscope : આજનો દિવસ

૨૯ એપ્રિલ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – વૈશાખ સુદ બીજ

 

“દિન મહીમા”

શ્રી પરશુરામ જયંતિ, ચંદ્ર દર્શન મુ. ૩૦ સામ્યાર્ધ, દેવદામોદર તિથી (ઓ.). 

 

“સુર્યોદય” – ૬.૧૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૨૩

 

“ચંદ્ર” – વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૮.૪૬)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૨૪ – ૧૧.૦૦

લાભઃ ૧૧.૦૦ – ૧૨.૩૬

અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૩ – ૨૧.૪૭

શુભઃ ૨૩.૧૧ – ૨૪.૩૬

અમૃતઃ ૨૪.૩૬ – ૨૫.૫૯

ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે, અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

 

“સિંહઃ”(મ,ટ)-

વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Sarva Pitru Amavasya 2026 સર્વપિતૃ અમાવાસ્યાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો પિતૃદોષથી બચવા માટે જાણી લો મહત્વના શાસ્ત્રોક્ત નિયમો
Guru Brihaspati Nakshatra Gochar 2026 દેવગુરુ બૃહસ્પતિ કરશે નક્ષત્ર પરિવર્તન, ૮ ઓક્ટોબરથી ૩ રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૫ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version