Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ સુદ તેરસ છે

todays horoscope today 29 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 29 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ સુદ તેરસ

 

“દિન મહીમા”

પ્રદોષ, પ્રદોષ વ્રત, વિશ્વ નૃત્યદિન, રવિયોગ ૨૪ઃ૧૭થી, જૈન અજીતનાથ ચ્યવન

 

“સુર્યોદય” – ૦૬.૧૩(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૬ થી ૧૪.૧૨

 

“ચંદ્ર” – કન્યા 

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – હસ્ત 

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૧૩ – ૦૭.૪૯

અમૃતઃ ૦૭.૪૯ – ૦૯.૨૪

શુભઃ ૧૧.૦૦ – ૧૨.૩૬

ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૩

લાભઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૩ – ૨૧.૪૭

અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૧

ચલઃ ૨૩.૧૧ – ૨૪.૩૬

લાભઃ ૨૭.૨૪ – ૨૮.૪૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઈ શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

 

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

 

“મકરઃ”(ખ,જ)-

ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Dwidwadash Yog 2026| ગ્રહગોચરનું ખાસ સંયોજન ૮ મે ના રોજ રચાઈ રહ્યો છે દુર્લભ ‘દ્વિદ્વાદશ યોગ’, આ ૪ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Diamond। હીરા ધારણ કરતા પહેલા ચેતજો! માત્ર આ ૬ રાશિના જાતકો માટે જ છે લકી, આ સમસ્યાઓથી મળશે કાયમી મુક્તિ
Shani Vakri 2026| શનિદેવના આશીર્વાદ ૧૩૮ દિવસ સુધી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, માલામાલ થવાની તૈયારીમાં આ ૩ રાશિઓ
Exit mobile version