Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૯ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 29 June 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૯ જૂન ૨૦૨૪, શનિવાર

“તિથિ” – જેઠ વદ આઠમ

“દિન મહીમા”
પંચક, સ્થિરયોગ અને વ્રજમૂશળ યોગ ૦૮:૫૦થી, શનિવક્રી, શ્રીધનશ્યામજીનો ઉત્સવ-માંડવી (કચ્છ), દગ્ધયોગ ૧૪:૨૧ થી, બુધ કર્કમાં ૧૨:૨૮

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૨૪ થી ૧૧.૦૩

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૮.૪૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૭.૪૪ – ૦૯.૨૪
ચલઃ ૧૨.૪૨ – ૧૪.૨૧ 
લાભઃ ૧૪.૨૧ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૨
અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૨
ચલઃ ૨૪.૪૨ – ૨૬.૦૩
લાભઃ ૨૮.૪૫ – ૩૦.૦૫

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Dhanteras Yam Deepak Shubh Muhurat ધનતેરસે યમ દીવો પ્રગટાવવાની સાચી વિધિ અને શુભ મુહૂર્ત અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવા દક્ષિણ દિશામાં કરો દીપદાન
Today’s Horoscope : આજનો દિવસ: ૪ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૩ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Exit mobile version