Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૯ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 29 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 29 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૯ માર્ચ ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – ફાગણ વદ ચોથ

“દિન મહીમા”
જૈન પાર્શ્વનાથ કે.જ્ઞાન-ચ્યવન, કલ્યાણક, નૌકા દિન, ગુડ ફ્રાઇડે, વિછુંડો બેસે ૧૪:૦૯, કુમાયોગ ૨૦:૨૨ થી ૨૦:૩૬

“સુર્યોદય” – ૬.૩૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૧ થી ૧૨.૪૩

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૪.૦૮)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૦૮ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૨૦.૩૪)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૪.૦૮)
બપોરે ૨.૦૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં  ચોઘડિયા ( almanac )
ચલઃ ૬.૩૬ – ૮.૦૮

લાભઃ ૮.૦૮ – ૯.૪૦
અમૃતઃ ૯.૪૦ – ૧૧.૧૧
શુભઃ ૧૨.૪૩ – ૧૪.૧૫
ચલઃ ૧૭.૧૯ – ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૫
શુભઃ ૨૪.૪૩ – ૨૬.૧૧
અમૃતઃ ૨૬.૧૧ – ૨૭.૩૯
ચલઃ ૨૭.૩૯ – ૨૯.૦૭

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે .

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version