Site icon

Today’s Horoscope : આજે ૨૯ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 29 November 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 29 November 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૨૯ નવેમ્બર ૨૦૨૩, બુધવાર

Join Our WhatsApp Community

“તિથિ” – કારતક વદ બીજ

“દિન મહીમા”
વિષ્ટી ૨૬.૦૭થી, રાજયોગ ૧૩:૫૯ સુધી, દગ્ધયોગ ૧૩:૫૮થી સૂર્યોદય, શુક્ર તુલામાં ૨૫:૦૫

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૭ થી ૧૩.૪૯

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૩.૫૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૫ – ૮.૧૮
અમૃતઃ ૮.૧૮ – ૯.૪૧
શુભઃ ૧૧.૦૪ – ૧૨.૨૭
ચલઃ ૧૫.૧૨ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૩
અમૃતઃ ૨૧.૧૩ – ૨૨.૫૦
ચલઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
લાભઃ ૨૭.૪૧ – ૨૯.૧૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

 

Vastu Tips for Prosperity:મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી દેશે તમારું નસીબ! ઘરના આ ખૂણામાં રાખતા જ ચુંબકની જેમ ખેંચાઈ આવશે લક્ષ્મી
Trigrahi Yog April 2026: હનુમાન જયંતી પર કિસ્મતનો સાથ: ‘ત્રિગ્રહી રાજયોગ’થી આ 3 રાશિઓ થશે માલામાલ, બજરંગબલીની કૃપાથી મળશે મોટી સફળતા!
Today’s Horoscope : આજનો દિવસ:૧ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version