Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૩૦ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 30 April 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 30 April 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૩૦ એપ્રિલ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – ચૈત્ર વદ છઠ્ઠ

“દિન મહીમા”
૭નો ક્ષય, જૈન શિતલનાથ ચ્યવન કલ્યાણક, શ્રીવિજય જયંત સેન સુરીશ્વર મ.સા. પૂ.તિથી, શ્રી વિઠ્ઠલનાથજીનો ઉત્સવ-નાથદ્વારા, શ્રીલાલબાપા પૂ.તિથી-ગોંડલ, વ્રજમૂશળ અને રવિયોગ ૨૮:૧૦ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૮ થી ૧૭.૨૩

“ચંદ્ર” – ધનુ, મકર (૧૦.૩૫)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૩૫ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૩૫)
સવારે ૧૦.૩૫ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૪ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૩ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૧ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૩

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Venus Transit August 2026 ૧ ઓગસ્ટથી શુક્રનું રાશિ પરિવર્તન, આ ૫ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે ધનલાભ..
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version