Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ સુદ ચૌદસ છે

todays horoscope today 30 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 30 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ સુદ ચૌદસ

 

“દિન મહીમા”

નૃસિંહ ચતુદર્શી-ઉપવાસ, નૃસિંહ જયંતિ, આદ્યશંકરાચાર્ય કૈલાશ ગમન, મા છિન્નમસ્તકા જયંતિ, વિષ્ટી ૨૧ઃ૧૩થી, રવિયોગ ૨૬ઃ૧૭ સુધી, બુધ મેષમાં ૦૬ઃ૫૩

 

“સુર્યોદય” – ૦૬.૧૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૨ થી ૧૫.૪૮

 

“ચંદ્ર” – કન્યા, તુલા(૧૩.૧૩)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૧૩ સુધી કન્યા રહેશે ત્યારબાદ રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ(૧૩.૧૩)

બપોરે ૧.૧૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૧૨ – ૦૭.૪૮

ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૬

લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

શુભઃ ૧૭.૨૩ – ૧૮.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૫૯ – ૨૦.૨૩

ચલઃ ૨૦.૨૩ – ૨૧.૪૭

લાભઃ ૨૪.૩૬ – ૨૫.૫૯

શુભઃ ૨૭.૨૪ – ૨૮.૪૮

અમૃતઃ ૨૮.૪૮ – ૩૦.૧૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઈ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

Venus Transit August 2026 ૧ ઓગસ્ટથી શુક્રનું રાશિ પરિવર્તન, આ ૫ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે ધનલાભ..
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version