Today’s Horoscope : આજે ૩૦ જૂન ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Todays horoscope today 30 June 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

આજનો દિવસ
૨૯ જૂન ૨૦૨૫, રવિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – અષાઢ સુદ ચોથ

“દિન મહીમા”
યમધટ યોગ ૦૬:૩૬થી, રવિયોગ ૦૬:૩૬ સુધી, વિષ્ટી ૦૯:૧૫ સુધી, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ-અયોધ્યા, શુક્ર વૃષભ રાશીમાં ૧૪:૧૦

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૪૦ થી ૧૯.૧૯

“ચંદ્ર” – કર્ક, સિંહ (૬.૩૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૩૩ સુધી કર્ક ત્યારબાદ સિંહ રાશી રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૬.૩૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૬.૩૩)
સવારે ૬.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૪૪ – ૯.૨૪
લાભઃ ૯.૨૪ – ૧૧.૦૩
અમૃતઃ ૧૧.૦૩ – ૧૨.૪૨
શુભઃ ૧૪.૨૧ – ૧૬.૦૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
અમૃતઃ ૨૦.૪૦ – ૨૨.૦૦
ચલઃ ૨૨.૦૦ – ૨૩.૨૧
લાભઃ ૨૬.૦૩ – ૨૭.૨૪
શુભઃ ૨૮.૪૫ – ૩૦.૦૬

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More