Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ આઠમ તિથિ છે

by Zalak Parikh
todays horoscope today 30 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – આસો સુદ આઠમ

 

“દિન મહીમા”

મહાઅષ્ટમી, હવનાષ્ટમી, સરસ્વતિ પૂજન, દુર્ગાષ્ટમી

 

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૨૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૨૭ થી ૧૬.૫૭

 

“ચંદ્ર” – ધનુ

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાષાઢા

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૨૯ – ૧૦.૫૯

લાભઃ ૧૦.૫૯ – ૧૨.૨૮

અમૃતઃ ૧૨.૨૮ – ૧૩.૫૮

શુભઃ ૧૫.૨૭ – ૧૬.૫૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૫૭ – ૨૧.૨૭

શુભઃ ૨૨.૫૮ – ૨૪.૨૮

અમૃતઃ ૨૪.૨૮ – ૨૫.૫૯

ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

 

“સિંહઃ”(મ,ટ)-

વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More